વરસાદ / અમદાવાદમા વરસાદ બાદ ભુવાઓ પડવાનો સિલસિલો શરુ 

વરસાદ બાદ રોડ વચ્ચે ભુવો પડ્યો
વરસાદ બાદ રોડ વચ્ચે ભુવો પડ્યો

Divyabhaskar.com

Sep 11, 2019, 11:25 PM IST

અમદાવાદ: શહેરના ખોખરા વોર્ડમાં હાટકેશ્વર શ્મશાન પાછળ ગાયત્રી સોસાયટીના મુખ્ય માર્દ પર જ આજે ભુવો પડ્યો હતો. સ્થાનિકોએ કોઈ અકસ્માત ના થાય તે માટે ડેન્જરની નિશાની રુપી લાલ કપડું ભુવામા લાકડી સાથે ભરાવીને જોખમી ભુવાથી સાવધાન રહેવાનુ ભયજનક સિગ્નલ જ મુકી તંત્રને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ આ વિસ્તારના કોરપોરેટરને ઘટના અંગે જણાવી દીધું હોવા છતા કોઈ કાર્યવાહી તંત્રએ હાથ ધરી ન હતી.

X
વરસાદ બાદ રોડ વચ્ચે ભુવો પડ્યોવરસાદ બાદ રોડ વચ્ચે ભુવો પડ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી