તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કિંગ વિઝા વગર થાઇલેન્ડની યુવતીઓને નોકરી રાખનાર સ્પા સેન્ટરના માલિક સામે ગુનો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇરવાના સ્પા સેન્ટરમાં તપાસ કરતા 6 યુવતીઓ કામ કરતા મળી આવી હતી

અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં વર્કિંગ વિઝા ન હોવા છતાં કામ કરતી ત્રણ થાઇલેન્ડની યુવતીઓને કામ પર રાખવા બદલ સ્પા સેન્ટરના માલિક અને મેનેજર સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. 


વસ્ત્રાપુર પોલીસે આમ્રપાલી કોમ્પલેક્ષમાં આવેલ ઇરવાના સ્પા સેન્ટરમાં તપાસ કરતા 6 યુવતીઓ કામ કરતા મળી આવી હતી જેમાં ત્રણ યુવતીઓ થાઇલેન્ડની રહેવાસી હતી. તેમની પાસે પોલીસે વર્કિંગ વિઝા માંગતા તેઓને પાસે હતા નહિ. જેથી યુવતીઓ મલ્ટીપલ વિઝા ઓર આવેલી હોવા છતાં નોકરી પર રાખતા પોલીસે સ્પાના માલિક જયંત ઘટક અને મેનેજર ઇમરાન શેખ સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો