Speed News: પરિપત્ર રદ ન કરવાની માંગ સાથે બિન અનામત વર્ગ પણ મેદાનમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે આ વાત જણાવી છે. તેમના જણાવ્યા મુજબ SC-ST-OBCની મેરિટવાળી મહિલાઓને જનરલ કેટેગરીમાં લાભ મળશે. આ નવા પરિપત્રને 18મી ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. LRDમાં પાસ થયેલી બિન અનામત વર્ગની 254 યુવતીઓએ પણ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ ઉપરાંત આજે સાંજે બિન અનામત વર્ગના આગેવાનો અને મહિલા ઉમેદવારોએ રાજભવન તરફ કૂચ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...