બુલેટિન 9 PM / Speed News: પહલૂ ખાન હત્યાકાંડમાં ચુકાદો

Divyabhaskar.com

Aug 14, 2019, 09:14 PM IST

અમદાવાદઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં. રાજસ્થાનના અલવર જિલ્લામાં ચર્ચિત મૉબ લિંચિંગ પહલૂ ખાન હત્યાકાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓને છોડી મુક્યા છે.2017ના આ મામલામાં ટોળાએ પહલૂ ખાનની હત્યા કરી હતી.જોકે હવે અલવર કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્યા છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી