બુલેટિન 9 PM / Speed News: આગામી 48 કલાકમાં હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

Divyabhaskar.com

Aug 15, 2019, 09:27 PM IST

અમદાવાદઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં. આગામી 48 કલાકમાં હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આ આગાહી કરી છે. આ આગાહી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસશે. આ સાથે જ દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી