બુલેટિન 9 PM / Speed News: જિનપિંગ સાથેની બેઠક પછી મોદીએ કહ્યું છે કે, મતભેદોને વિવાદ બનવા દેશું નહીં

Divyabhaskar.com

Oct 12, 2019, 07:49 PM IST

અમદાવાદઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં. શનિવારે મહાબલિપુરમના તાજ ફિશરમેનના કૉવ રિસોર્ટમાં વન ટુ વન મીટિંગ થઈ. એ પછી બન્ને નેતા વચ્ચે પ્રતિનિધિ સ્તરની બેઠક થઈ. જેમાં વેપાર, રોકાણ અને આતંકવાદ સહિતના મુદ્દા ચર્ચાયા. નેપાળ રવાના થતાં પહેલાં જિનપિંગે મોદીને ચીન આવવા આમંત્રણ આપ્યું છે, જેનો મોદીએ સ્વીકાર કર્યો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી