અમદાવાદ / ડ્રાઈવર ચાલુ ગાડીએ ફોન પર વાત કરતા BRTS બસ ડિટેઈન, લાઈસન્સ પણ ન હતું

Police detained BRTS bus near subhas chowk ahmedabad

  • ગુરુકુળની સુભાષચોક પાસેનો બનાવ

Divyabhaskar.com

Sep 13, 2019, 03:16 PM IST

અમદાવાદ: સુભાષચોક પાસે ટાફિક પોલીસે એક BRTS બસને ડિટેઈન કરી છે. મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવર ચાલુ ગાડીએ ફોન પર વાત કરતો હતો. અને તેની પાસે લાઈસન્સ પણ નહોતું.

X
Police detained BRTS bus near subhas chowk ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી