ફસ્ટ પર્સન / દિલ્હીથી પહેલીવાર અમદાવાદ આવ્યો અને ડિસ્કવરી રાઇડમાં બેઠો હતો

ઘાયલોમાં સામેલ યુસુફ
ઘાયલોમાં સામેલ યુસુફ

  • માર્કેટિંગના કામ માટે અહીં આવ્યો હતો

Divyabhaskar.com

Jul 14, 2019, 09:59 PM IST

અમદાવાદ: શહેરનાં કાંકરિયામાં બાલવાટિકમાં આવેલ ડિસ્કવરી રાઇડ તૂટતા 3 લોકોનાં મોત અને 27 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં સામેલ યુસુફે જણાવ્યું હતું કે તે દિલ્હીનાં NCRનો રહેવાસી છે અને પ્રથમવાર અમદાવાદ આવ્યો હતો. તે માર્કેટિંગના કામ માટે અહીં આવ્યો હતો અને સમય રહેતા કાંકરિયા ફરવા માટે આવ્યો હતો. રાઇડ તૂટીને નીચે પટકાતા થોડીવાર બાદ સ્થાનિક લોકોએ તેને બહાર કાઢ્યો હતો.

X
ઘાયલોમાં સામેલ યુસુફઘાયલોમાં સામેલ યુસુફ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી