અમદાવાદ / ‘ડિસ્કવરી’ બની મોતની રાઈડ, જોઈ લો જીવ તાળવે ચોંટાડતી રાઈડની રોમાંચકતા

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  •  રાઈડ તૂટી પડતા 3 લોકોના મોત નિપજ્યા અને 31 ઘાયલ થયા

Divyabhaskar.com

Jul 14, 2019, 07:34 PM IST

અમદાવાદ: કાંકરિયા સ્થિત એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટી પડતા 3ના મોત નિપજ્યા છે. જ્યારે 31 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે આ ગોઝારી રાઈડ 25 મીટર (82 ફૂટ) ઊંચાઈ સુધી પહોંચે છે. ડ્રોપ ટાવર રાઈડમાં બેસનાર લોકોના જીવ તાળવે ચોંટી જાય તેવા જર્ક સાથે ઊંચાઈએથી નીચે લઈ આવે ત્યારે આવે છે.
એડ્વેન્ચર્સ રાઈડ રમણીય કાંકરિયા તળાવ પાસે રાઈડમાં બેસનાર સાહસ સાથે મનોરંજનનો રોમાંચ માણતાં હોય છે પરંતુ આજે અકસ્માત સર્જાતા રાઈડની મજા કેટલાક માટે મોતની સજા બની ગઈ હતી. ‘ડિસ્કવરી’ ઝૂલો ઝૂલે છે ત્યારે રોમાંચકતાનો અનુભવ કરાવે છે.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી