• Gujarati News
  • National
  • Man Returned From China Was Admitted In Himmatnagar Civil Hospital In Fear Of Corona Virul

ચીનથી પરત ફરેલા પ્રાંતિજના MBBS સ્ટુડન્ટને હિંમતનગર સિવિલમાં દાખલ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને 24 કલાક સિવિલના આઈસોલેશન વોર્ડમાં રખાશે
  • રિપોર્ટના આધારે તેને રજા આપવી કે નહીં તેનો નિર્ણય થશે

હિંમતનગર: ચીનમાં કોરોના વાઈરસને પગલે મોટાભાગના ગુજરાતીઓ વતન પરત ફર્યા છે. ત્યારે ગઈકાલે એમબીબીએસનો વધુ એક વિદ્યાર્થી સાબરકાંઠા આવ્યો છે. પ્રાંતિજના આ વિદ્યાર્થીને હિંમતનગર સિવિલની આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને 24 કલાક માટે સિવિલના આ વોર્ડમાં રાખવામાં આવશે. ત્યારબાદ આવેલા રિપોર્ટને આધારે તેને રજા આપવી કે નહીં તેનો નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...