અમદાવાદ / પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં 2 દિવસમાં 10 જર્જરિત ટાંકી તોડાઈ

In the west and in the new west zone, 10 water tanks demolished in 2 days at Ahmedabad

Divyabhaskar.com

Nov 09, 2019, 04:02 AM IST

અમદાવાદ: શહેરમાં જર્જરિત 99 જેટલી પાણીની ટાંકી તોડવાની છે, જેમાંથી બે દિવસ દરમિયાન પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં બિનવપરાશમાં હોય તેવી દસ પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી છે. ચાંદલોડિયામાં કુમકુમ મંદિર પાસે હિટાચી મશીનથી ટાંકી તોડી પાડવામાં આવી હતી.

X
In the west and in the new west zone, 10 water tanks demolished in 2 days at Ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી