તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Many Areas Of The City Start Rain With Heavy Winds, Fly On The SG Highway, The Dust Winds

શહેર અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ, એસ.જી.હાઈવે પર ધુળની ડમરીઓ ઉડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી છે. શહેરમાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગરોડ પર વાવાઝોડા જેવી ધુળની ડમરીઓ ઉડી છે. રવિવારની રજાનો લાભ લઈ અમદાવાદીઓ ધાબા અને રસ્તા પર નાહવા પણ નીકળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...