તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • If Statue Of Unity Does Not Have King's Museum In 6 Months, 1 Million Rajputs Will Gather GMDC

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 6 મહિનામાં રાજા રજવાડાનું મ્યુઝિયમ નહીં બને તો 10 લાખ રાજપૂતો GMDC એકઠા થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજપૂત રાજા રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ-સ્ટેચ્યુ અને તેવી માંગ આજે શ્રી રાજપૂત કરણી સેનાએ કરી છે. અમદાવાદના ઇસનપુરમાં આજે શ્રી રાજપુત કરણી સેનાના એક પ્રેસ કોન્ફરન્સ કરીને માંગ કરી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 6 6 ફૂટના રાજા રજવાડાના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવે કેમ કે તેઓએ પણ દેશ માટે બધું સમર્પિત કરી દીધું હતું. જો આગામી 6 મહિનામાં ત્યાં મ્યુઝિયમ- સ્ટેચ્યુ નહીં બને તો અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં લાખો રાજપૂતો ભેગા કરવામાં આવશે. ગુજરાતના રાજપૂત રાજાઓ અને સંસ્થાઓનો સંપર્ક કરી દરેક રાજપૂતોને એકતા બતાવવાનો મોકો આપવામા આવશે.
શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ભારત માટે પોતાના રજવાડા આપી દેનારા 562 રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાને લઈ ઝુંબેશ ઉપાડી છે. કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ માંગ કરી છે કે રાજપૂતોના શૌર્યમેં દર્શાવતું આ મ્યુઝિયમ બનાવવાનું કામ ઝડપથી શરૂ કરવામાં આવે નહિ તો આગામી દિવસોમાં GMDC ગ્રાઉન્ડમાં 10 લાખ રાજપૂતો ભેગા થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો