અમદાવાદ / બાથરૂમમાં સેક્સ કરવાની ના પાડતા પતિએ પત્નીને ઢોરમાર મારી જબરદસ્તી કરી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Aug 14, 2019, 06:08 PM IST

અમદાવાદઃ શહેરની એક યુવતીએ પોતાના પતિ સામે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે. પત્નીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, બાથરૂમમાં સેક્સ કરવાની તેણે ના પાડી હતી. જેથી તેનો પતિએ તેની સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો અને મારઝૂડ કરી ઢોરમાર માર્યો હતો. આ ઉપરાંત પત્નીએ સાસરિયાવાળા પર દહેજ માટે પરેસાન કરતા હોવાનું જણાવ્યું છે. પત્ની કહે છે કે, રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પણ દહેજ માટે માર મારતા હતા. આ સાથે જ પત્નીએ પાડોશમાં રહેતી એક યુવતી સામે સાસરિયાઓને માર મારવા ચડાવતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી