તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૃહમંત્રી અમિત શાહે પતંગ ચગાવ્યો અને વાઘાણીએ ફીરકી પકડી, હરિફનો પતંગ પણ કાપ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ ઉજવવા ફરી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે તેમણે સેટેલાઈટમાં કોર્પોરેટ રોડ પર રાહુલ ટાવરની સામે કનક કલા પાર્ટમેન્ટ,વિભાગ-2 બ્લોક F અને Gમાં પતંગ ચગાવ્યો હતો. તેમણે દોરી ખેંચીને બીજાનો પતંગ પણ કાપ્યો હતો. આ દરમિયાન જીતુ વાઘાણીએ ફિરકી પકડી હતી. 


આ ઉપરાંત તેમણે આજે પ્રદેશ ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જેને પગલે 18 જાન્યુઆરીની આસપાસ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખથી માંડીને નવા સંગઠનની રચના થવાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. તેની સાથે સાથે રૂપાણી સરકારમાં પણ ફેરફારો કરવામાં આવે એવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો