તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gujrat High Court Taunt Chief Minister deputy Chief Minister Also Appoint Through Outsourcing

હાઈકોર્ટની ટકોર, મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની પણ આઉટસોર્સિંગ કંપની દ્વારા જ નિમણૂંક કરાવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદઃ આઉટસોર્સિંગ દ્વારા થતી ભરતીને પડકારતી રીટ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજદારે આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવતી ભરતીમાં થતી ગેરરીતિના દાવા સાથે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જેને લઈને હાઈકોર્ટે સરકારી વકીલને મહત્વની ટકોર કરી હતી કે  તમે તમામ સરકારી ખાતાઓમાં આઉટસોર્સિંગથી એજન્સી દ્વારા ભરતી કરો છો.
જો આવી જ પરિસ્થિતિ રહેશે તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની પણ આઉટસોર્સિંગ કંપની દ્વારા જ નિમણૂંક કરાવો.

અન્ય સમાચારો પણ છે...