અમદાવાદ / પેન્શનર્સ માટે ખુશ ખબરઃ સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવા હાઈકોર્ટનો હુકમ

Gujarat's millions of pensioners will be given the scale-to-scale benefit, the High Court's decision

  • સરકારના 2018ના નોશનલ બેનિફિટ આપવા અંગેના ઠરાવને રદ્દ કર્યો

Divyabhaskar.com

Jul 10, 2019, 05:16 PM IST

અમદાવાદઃ ગુજરાત રાજ્યના લાખો પેન્શનર્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી તેમને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવતો ન હતો. હાઈકોર્ટે તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવે તેનો નિર્ણય કરતા રાજ્ય સરકારને મોટો ઝાટકો પહોંચ્યો છે. જે પેન્શનર ધારકોએ હાઈકોર્ટમાં અરજી ન કરી હોય તેમને નોશનલ બેનિફિટ આપવા અંગે સરકારે 2018માં ઠરાવ કર્યો હતો. જેને હાઈકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છેકે, તમામ પેન્શનર્સને 2006થી આ લાભ આપવામાં આવે.

X
Gujarat's millions of pensioners will be given the scale-to-scale benefit, the High Court's decision

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી