અમદાવાદ / ગુજરાત વિદ્યાપીઠમાં પોલીસ ઘુસતા વિવાદ, પોલીસે વિદ્યાર્થીઓ પાસે આઈકાર્ડ માંગતા હોબાળો

પોલીસ અને વિદ્યાર્થીઓ
પોલીસ અને વિદ્યાર્થીઓ

Divyabhaskar.com

Jan 14, 2020, 03:23 PM IST
અમદાવાદઃગુજરાત વિદ્યાપીઠ કેમ્પસમાં પોલીસ ઘૂસતા વિવાદ થયો છે.આજે વહેલી સવારે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં પતંગ ઉડાવવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે ગુજરાત વિદ્યાપીઠ કેમ્પસમાં ઘુસી વિદ્યાર્થીઓના આઈકાર્ડ માંગતા હોબાળો થયો હતો. તેમજ પરમિશન વિના પોલીસ કેમ્પસમાં ઘુસતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે એક કલાક લાંબી બોલાચાલી થયા બાદ મામલો શાંત પડ્યો હતો.
X
પોલીસ અને વિદ્યાર્થીઓપોલીસ અને વિદ્યાર્થીઓ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી