અમદાવાદ / નારી સંરક્ષણ ગૃહ જેલ નથી, બદ્દતર જિંદગીના કારણે છોકરીઓ ભાગી જાય છેઃ હાઈકોર્ટ

નારી સંરક્ષણ ગૃહમાં રહેતી સગીરા કે મહિલાઓની ફ્રીડમ અને પ્રાઈવસીના તરાપ ના વાગે તેની સરકારે તકેદારી રાખવી જોઈએઃ હાઈકોર્ટ
નારી સંરક્ષણ ગૃહમાં રહેતી સગીરા કે મહિલાઓની ફ્રીડમ અને પ્રાઈવસીના તરાપ ના વાગે તેની સરકારે તકેદારી રાખવી જોઈએઃ હાઈકોર્ટ

Divyabhaskar.com

Dec 02, 2019, 01:25 PM IST

અમદાવાદઃ નારી સંરક્ષણ ગૃહમાંથી સગીરાઓ અને યુવતીઓ ભાગી જવા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. નારી સંરક્ષણ ગૃહ જેલ નથી કે, જ્યાં કોઈ સગીરા કે યુવતીને લઈ જઈને તેને બહાર નીકળવા ના મળે કે કોઈ સાથે વાતચીત કરવા ના મળે.નારી સંરક્ષણ ગૃહમાં મહિલાઓની બદ્દતર જિંદગીના કારણે વારંવાર છોકરીઓ ભાગી જવાની ઘટનાઓ બનતી હોવાની પણ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે.

આ ઉપરાંત કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે, નારી સંરક્ષણ ગૃહમાં રહેતી સગીરા કે મહિલાઓની ફ્રીડમ અને પ્રાઈવસીના તરાપ ના વાગે તેની તકેદારી સરકારે રાખવી જોઈએ.મહિલાઓની મદદ માટે સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીને પણ કાર્યરત કરવામાં આવશે.

X
નારી સંરક્ષણ ગૃહમાં રહેતી સગીરા કે મહિલાઓની ફ્રીડમ અને પ્રાઈવસીના તરાપ ના વાગે તેની સરકારે તકેદારી રાખવી જોઈએઃ હાઈકોર્ટનારી સંરક્ષણ ગૃહમાં રહેતી સગીરા કે મહિલાઓની ફ્રીડમ અને પ્રાઈવસીના તરાપ ના વાગે તેની સરકારે તકેદારી રાખવી જોઈએઃ હાઈકોર્ટ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી