તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસે પતંગ ચગાવી મોંઘવારીનો વિરોધ કર્યો, ધાનાણીએ કહ્યું-નીતિનભાઈની જેમ દોરો કાપી નાંખતા નહીં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પતંગ જ એટલો ઉંચો ચઢાવવો કે કોઈની સાથે આંટી ના ચઢેઃ ધાનાણી

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ ઉત્તરાયણ નિમિત્તે મોંઘવારીના સ્લોગન સાથેના પતંગો ચગાવી સરકારનો વિરોધ કરશે. આ દરમિયાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ઢીલ દો થોડીક, એલા સલવાણું, એલા જોઈજો નીતિનભાઈની જેમ દોરો કાપી નાંખતા નહીં. પતંગ જ એટલો ઉંચો ચગાવવો છે કે કોઈની સાથે આંટી ન ચઢે.


આ દરમિયાન પરેશ ધાનાણી સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ સહિતના આગેવાનો મોંઘવારીનો માર અને જનતા પરેશાન જેવા સ્લોગન લખી પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે શહેરના વિવિધ વોર્ડમાં પતંગો પહોંચાડ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો