તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, મુખ્યમંત્રી-રાજ્યપાલ રાજકોટમાં ધ્વજ વંદન કરાવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર

અમદાવાદઃ દેશના આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી 26મી જાન્યુઆરી-2020ના રોજ રાજકોટ ખાતે થશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવશે. જ્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ ખાતે અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વડોદરા ખાતે ધ્વજ વંદન કરાવશે. તેમજ આ સિવાયના જિલ્લા મથકોએ મંત્રી મંડળના સભ્યો અને કલેકટરોના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે. 

કયા મંત્રી કયા જિલ્લામાં ધ્વજ વંદન કરાવશે

કેબિનેટ મંત્રીઓ
આર.સી.ફળદુ-બનાસકાંઠા 
ભુપેન્દ્રસિંહ ચુડાસમા- સુરેન્દ્રનગર 
કૌશિક પટેલ- અમદાવાદ 
સૌરભ પટેલ- મહેસાણા 
ગણપત વસાવા-સાબરકાંઠા 
જયેશ રાદડીયા- ભાવનગર 
દિલીપ ઠાકોર- કચ્છ 
ઇશ્વર પરમાર-ગાંધીનગર 
કુંવરજી બાવળિયા- જૂનાગઢ 
જવાહર ચાવડા- સુરત 

રાજ્યકક્ષાના મંત્રીઓ
પ્રદિપસિંહ જાડેજા-પાટણ 
બચુ ખાબડ- બોટાદ 
જયદ્રથસિંહ પરમાર- જામનગર
ઇશ્વરસિંહ પટેલ- દાહોદ 
વાસણ આહીર- પોરબંદર 
વિભાવરીબેન દવે-મહિસાગર 
રમણલાલ પાટકર- વલસાડ 
કિશોર કાનાણી-અરવલ્લી 
યોગેશ પટેલ- પંચમહાલ 
ધર્મેન્દ્રસિંહ જાડેજા-દેવભૂમિ દ્વારકા 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો