ઊંધિયું, જલેબી અને ચિકીના 40 વેપારી પર દરોડા, નમૂના લેવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મહેતાનું ઊંધિયું, લખનઉની જલેબીનો સમાવેશ
 • 16ને નોટિસ, 121 કિલો બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરાયો

 • લખનઉ જલેબી, રાયપુર દરવાજા
 • મા ખોડલ ફરસાણ એન્ડ સ્વીટ, નવા નિકોલ
 • રાયપુર ભજિયાં હાઉસ, નરોડા બજાર
 • અમદાવાદી ખમણ હાઉસ, વંદે માતરમ્ રોડ
 • જલારામ ખમણ હાઉસ, ચાંદલોડિયા
 • કાઠિયાવાડી ગાંઠિયા સેન્ટર, રામોલ
 • શ્રી મહેતા ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, મણિનગર
 • શ્રીજી ખમણ હાઉસ, શાહીબાગ રોડ
 • શ્રી મનહર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, દરિયાપુર
 • મુરલીધર ડેરી પાર્લર, ગોતા
 • ગાયત્રી ડેરી એન્ડ સ્વીટ, ઓઢવ