અમદાવાદ / વાડજના દધિચી બ્રિજ પાસે કપલે સાબરમતીમાં ઝંપલાવ્યું, બન્નેના મોત

couple died due to jump in sabarmati river daddichi bridge of ahmedabad

Divyabhaskar.com

Jan 16, 2020, 05:51 PM IST
અમદાવાદઃ શહેરના વાડજના દધિચી બ્રિજ પાસે વોક વે પરથી કપલે સાબરમતીમાં ઝંપલાવ્યું છે. ત્યાર બાદ બન્નેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગેની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
X
couple died due to jump in sabarmati river daddichi bridge of ahmedabad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી