તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Corona Virus: Workshops And Seminars Ban In Government Offices In Gujarat Till March 31

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં વર્કશોપ અને સેમિનાર પર 31 માર્ચ સુધી પ્રતિબંધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સામુહિક, સામાજિક મેળાવડાઓના નાના-મોટા પ્રસંગો ટાળવા નાગરિકોને અપીલ

અમદાવાદ: રાજ્યના આરોગ્ય વિભાગે સરકારી કચેરીઓમાં અને સંસ્થાઓમાં વર્કશોપ અને સેમિનાર ઓફર તારીખ 31મી માર્ચ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં કોરોના વાઇરસના કારણે બે લોકોના મોત બાદ ગુજરાતમાં આ વાઇરસ ન ફેલાય તેની સાવચેતીના રૂપે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને પણ આ સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરૂપે સામુહિક, સામાજિક મેળાવડાઓના નાના-મોટા પ્રસંગો ટાળવા, મોકૂફ રાખવા અપીલ કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો