અમદાવાદ / પોલીસકર્મીએ વાહનચાલકનું લાયસન્સ, ચાવી કાઢી લીધાનો આક્ષેપ કરતો વીડિયા વાયરલ

Divyabhaskar.com

Sep 12, 2019, 01:24 PM IST
અમદાવાદ: અમદાવાદના એસજી હાઇવે પર સાણંદ ચોકડી પર એક પોલીસકર્મીએ વાહનચાલક પાસેથી દંડ લેવા દરમિયાન વાહન ચાલકનું લાયસન્સ અને બાઇકની ચાવી કાઢી લીધી હોવાનો આક્ષેપ કરતો વીડિયા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમા વીડિયો ઉતારનાર દાવો કરી રહ્યો છે કે પોલીસ ખોટી રીતે વાહન ચાલકને પરેશાન કરે છે. જ્યારે પોલીસકર્મીનો દાવો છે કે વાહનચાલક દંડ ભરતો નથી. આ દરમિયાન વાહનચાલક અને પોલીસકર્મી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી પણ નજરે વીડિયોમાં નજરે પડે છે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી