તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મણિનગર ચાર રસ્તા પાસે BRTS બસે બાઇકચાલકને અડફેટે લીધો, ઘટના સીસીટીવીમાં કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ચાલક અકસ્માત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો

અમદાવાદ: મણિનગર ચાર રસ્તા પાસે બી.આર.ટી.એસ બસ ચાલકે એક બાઇકચાલકને અડફેટે લીધો હતો. બાઈક ચાલકને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના બાદ લોકોના ટોળા એકઠા થયા હતા. સ્થાનિકોએ બીઆરટીએસના ચાલકને પકડીને પોલીસને સોપ્યો હતો. બસ ત્યાં જ ઉભી કરી દેતા બીઆરટીએસ રૂટ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.