અમદાવાદ / રામોલ રિંગ રોડ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે જ મોત, થેલામાંથી દારૂની બોટલો વેરાઈ

ઘટના સ્થળ અને ઈન્સેટમાં મૃતક
ઘટના સ્થળ અને ઈન્સેટમાં મૃતક

Divyabhaskar.com

Jan 14, 2020, 02:36 PM IST

અમદાવાદઃ શહેરના રામોલ રિંગરોડ પાસેના મેમદપુર ગામના માર્ગ પર અકસ્માતને કારણે બાઈક ચાલકનું મોત થયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કથિત રીતે પતંગની દોરીથી બચવા બાઈક ચાલકનું સામેથી આવતા બાઈક સાથે ટકરાતા ઘટના સ્થળે જ મોત થયું છે.જ્યારે બીજા બાઈક ચાલકને ઈજા થઈ હતી. તેમજ બાઈક અથડાવાને કારણે એક બાઈક પરની થેલામાંથી દારૂ અને બિયરની બોટલો પણ વેરણ છેરણ થઈ ગઈ હતી. આ ઉપરાંત પાસેથી પસાર થઈ રહેલા અન્ય બાઈક ચાલકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.

X
ઘટના સ્થળ અને ઈન્સેટમાં મૃતકઘટના સ્થળ અને ઈન્સેટમાં મૃતક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી