તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • An Accident Between Two Bikes Near Ramol Ring Road Of Ahmedabad, One Died On The Spot

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામોલ રિંગ રોડ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે જ મોત, થેલામાંથી દારૂની બોટલો વેરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટના સ્થળ અને ઈન્સેટમાં મૃતક - Divya Bhaskar
ઘટના સ્થળ અને ઈન્સેટમાં મૃતક

અમદાવાદઃ શહેરના રામોલ રિંગરોડ પાસેના મેમદપુર ગામના માર્ગ પર અકસ્માતને કારણે બાઈક ચાલકનું મોત થયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કથિત રીતે પતંગની દોરીથી બચવા બાઈક ચાલકનું સામેથી આવતા બાઈક સાથે ટકરાતા ઘટના સ્થળે જ મોત થયું છે.જ્યારે બીજા બાઈક ચાલકને ઈજા થઈ હતી. તેમજ બાઈક અથડાવાને કારણે એક બાઈક પરની થેલામાંથી દારૂ અને બિયરની બોટલો પણ વેરણ છેરણ થઈ ગઈ હતી. આ ઉપરાંત પાસેથી પસાર થઈ રહેલા અન્ય બાઈક ચાલકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો