• Gujarati News
  • National
  • A Young Man Slips Through A Window At Mary Gold Flat In Bopal, Cause Of Suicide Intact

બોપલના મેરી ગોલ્ડ ફ્લેટમાં એક યુવકે બારીમાંથી ઝંપલાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: બોપલમાં મેરી ગોલ્ડ ફ્લેટના 6થા માળેથી બારીમાંથી ઝંપલાવી એક યુવકે આત્મહત્યા કરી છે. 
મૂળ રાજસ્થાનનો વિક્રમસિંહ મીના નામનો યુવક છેલ્લા 6થી7 મહિના બોપલમાં રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મૃતક યુવક વિક્રમસિંહે એમપી રાયપુરથી IIMમાં અભ્યાસ કર્યો છે. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને કોઇ પણ વધુ વિગત ન મળતા હાલ આત્મહત્યાનું કારણ અકબંધ છે. જ્યારે પોલીસ પરિવારજનોના નિવેદન લઈ વધુ તપાસ કરી રહી છે.