તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે અમદાવાદનો 609મો સ્થાપના દિવસ, પુલવામાના શહીદોના માનમાં ઉજવણી રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનો આજે 609મો જન્મદિવસ છે - Divya Bhaskar
અમદાવાદનો આજે 609મો જન્મદિવસ છે
  • માણેકબુરજની ધજા બદલાશે
અમદાવાદઃ શહેરનો આજે 609મો જન્મદિવસ છે. ધૂળિયાનગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ નગરજનોના સપનાંની ઉડાનનું ફલક બન્યું છે. અમદાવાદે રમખાણો, ભૂકંપ જેવી ઘટનાઓ જોઈ છે, પણ ઘટનાઓના બોધપાઠથી બેઠું થયેલું શહેર હંમેશાં દેશની કોઈ પણ ઘટનાની પડખે ઊભું છે. તાજેતરમાં જ શહેરે પુલવામા હુમલાના શહીદોને સહાય અને અવિરત શ્રદ્ધાંજલિ આપી છે અને જન્મદિવસની ઉજવણી પણ એટલે જ રદ કરી છે. પ્રણાલિકા મુજબ, દર વર્ષે માણેકબુરજની ધજા બદલવામાં આવે છે, પણ આ વખતે તે કાર્યક્રમ સાદગીપૂર્ણ યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો