અરજી / અમદાવાદ શહેરનું નામ બદલવા માટે કરેલી જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી

Divyabhaskar.com | Updated - Mar 15, 2019, 11:52 PM
ગુજરાત હાઈકોર્ટેની ફાઈલ તસવીર
ગુજરાત હાઈકોર્ટેની ફાઈલ તસવીર

અમદાવાદઃ શહેરનું નામ બદલવા માટે એક જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જેને આજે હાઇકોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદનું નામ અહેમદાબાદ કરવા માટે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી આ મામલે કોર્ટે કહ્યું કે શહેરનું નામ અહેમદાબાદ રહે કે અમદાવાદ તે મુદ્દાને જાહેર હિત સાથે કોઈ લેવાદેવા નથી. આ જાહેર હિતનો મુદ્દો નથી માટે અરજી સ્વીકારી શકાય નહીં.

X
ગુજરાત હાઈકોર્ટેની ફાઈલ તસવીરગુજરાત હાઈકોર્ટેની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App