જૂથ અથડામણ / અમદાવાદના સરસપુરમાં યુવતીની છેડતી બાબતે મારામારી,પોલીસ ઘટના સ્થળે

divyabhaskar.com

Mar 15, 2019, 10:06 PM IST
In Ahmedabad, the police raided the scene of the girl's molestation

અમદાવાદ: સરસપુર વિસ્તારમાં આવેલ મીઠા પાણી દરવાજા ચાર રસ્તા પાસે સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે યુવતીની છેડતી બાબતે મારામારી થઇ હતી.આ દરમિયાન એક યુવકને છરીના ઘા વાગતા કેટલાક યુવકોએ પાસે ઉભેલી 2 રિક્ષાના કાચ પણ તોડી નાખ્યા છે.આ મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
In Ahmedabad, the police raided the scene of the girl's molestation
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી