તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In 5 Years, The Governor Has Reached The Jail Gate, Now He Will Be In Jail For The Next 5 Years

5 વર્ષમાં નામદાર જેલના દરવાજા સુધી પહોંચી ગયા, હવે આગામી 5 વર્ષમાં જેલની અંદર હશે...

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: મોદી ગુજરાતમાં હતા. પહેલા જૂનાગઢ, પછી સોનગઢ પહોંચ્યા. કોંગ્રેસના ભ્રષ્ટાચારને નિશાન બનાવ્યો. સરદાર પટેલ-મોરારજીને યાદ કર્યા. ગુજરાત સાથે ભેદભાવ, આતંકવાદ, વિકાસ, ચાવાળો, ચોકીદાર, પાકિસ્તાન જેવા તમામ મુદ્દા મોદીએ ગણી-ગણીને જણાવ્યા. મોદીએ કહ્યું કે 5 વર્ષમાં ભ્રષ્ટ નામદારોને જેલના દરવાજા સુધી લઇ આવ્યા છીએ. આગામી 5 વર્ષમાં તેઓ જેલની અંદર હશે.
અન્ય સમાચારો પણ છે...