તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્દિક પટેલે જીગ્નેશ મેવાણીના ઘરે પતંગ ચગાવી કહ્યું, બેરોજગારી અને ગુંડાગર્દીની પતંગ કાપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીગ્નેશ મેવાણી સાથે પતંગ ચગાવતા હાર્દિક પટેલ - Divya Bhaskar
જીગ્નેશ મેવાણી સાથે પતંગ ચગાવતા હાર્દિક પટેલ
  • અમારી દોસ્તી ગુજરાતની સમરસતા અને ભાઈચારાની નિશાની છે
અમદાવાદઃ હાર્દિક પટેલે દેશવાસીઓને મકરસંક્રાંતિની શુભકામના પાઠવી છે. તેમણે જિગ્નેશ મેવાણીના ઘરે પતંગ ચગાવી હતી. આ પ્રસંગે હાર્દિકે જણાવ્યું હતું કે અમે સાથે મળીને ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી અને ગુંડાગર્દીની પતંગ કાપી છે. અમારી દોસ્તી ગુજરાતની સમરસતા અને ભાઈચારાની નિશાની છે. સામાજિક ન્યાય માટે અમે લડીએ છીએ પરંતું ગુજરાતની જનતા અને દેશ હિત માટે અમે સૌ સાથે છીએ.