તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકોની વાજબી માગણી સરકાર સ્વીકારશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: પ્રાથમિક શિક્ષક સંઘની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ  ચુડાસમાની અધિકારીઓ સાથે બેઠક મળી હતી, જે બાદ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં માગણીઓને સ્વીકારવા માટે સરકાર હકારાત્મક હોવાનું જણાવ્યું હતું. હવે આ માગણીઓ બાબતે નાણાવિભાગ અને વિવિધ વિભાગો સાથે પરામર્શ કરાશે. આ પછી તેમની કેટલી માગણી સ્વીકારી શકાય તેમ છે તે નક્કી કરીને સરકાર વધુ એકવખત બેઠક કરશે. ચુડાસમાએ શિક્ષકોની વાજબી માગણી સ્વીકારવા સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો