તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદના બાપુનગરના પ્રાર્થના કોમ્પલેક્ષમાં આગ,લોકોના ટોળેટોળા ઉમટા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં કાકડિયા હોસ્પિટલ પાસેના પ્રાર્થના કોમ્પલેક્ષમાં આગ લાગવાનો બનાવ બન્યો છે.આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...