તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં સરખેજ નજીક બે બાઈકો વચ્ચે અકસ્માતમાં બેના મોત, બે ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ શહેરના સરખેજ-બાકરોલ રોડ પર બે એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા વીએસ અને શ્યામલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.