તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ-ગાંધીનગરમાં ધૂળની ડમરીઓ ઉડી, અનેક વિસ્તારોમાં વરસાદના છાંટા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 25 કિમીની ઝડપે પવન ફૂંકાતા લોકોએ રસ્તા પર ઉભા રહ્યા
અમદાવાદ: બપોર બાદ અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. 25 કિમી ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. જેથી વાતાવરણમાં દુર-દુર સૂધી માત્ર ધૂળ જ દેખાતી હતી. વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પણ પડ્યા હતા. આ વાવાઝોડાને કારણે ત્રિ મંદિર ખાતે રાહુલ ગાંધીની સભા માટે ઉભો કરવામાં આવી રહેલા સમિયાણાને પણ અસર થઈ હતી. 
ધુળની ડમરીઓ ઉડતા લોકો હેરાન: અમદાવાદના આસપાસના વિસ્તારમાં વાવાઝોડું આવતા લોકોએ હેરોન થયા હતા. ધૂળ સાથે પવન ફૂંકાતા લોકોએ રસ્તા પર ઉભા રહેવાની ફરજ પડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો