તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસ્મય શાહ સહિતના 6ને અમદાવાદ ન છોડવાની શરતે વચગાળાના જામીન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસ્મયને 10 દિવસ જેલમાં વિતાવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં રાહત મળી - Divya Bhaskar
વિસ્મયને 10 દિવસ જેલમાં વિતાવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં રાહત મળી
  • સોમવારથી બુધવાર સુધી 3 જજોના નોટ બીફોર મી માટે બાલાજી કુટિરના આરોપીઓને રાહત
અમદાવાદ: હાઈકોર્ટે થર્ટી ફર્સ્ટ પહેલા દારૂ અને હુક્કાની મહેફિલ કરતાં પકડાયેલા વિસ્મય શાહ સહિત 6ને અમદાવાદ ન છોડવાની શરતે વચગાળાના જામીન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે વેકેશન બેચના 3 જજોએ સતત 3 દિવસ વારાફરતી વિસ્મયના કેસને નોટ બીફોરમી કર્યો હતો.