તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરોડામાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા સગીરનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે ધાબા પર પતંગ ચગાવતો હતો અને અચાનક જ નીચે પટકાયો
  • ભરતને હોસ્પિટલ લઈ ગયા પણ ટૂંકી સારવારમાં જ તેણે દમ તોડી દીધો
અમદાવાદ: નરોડામાં પતંગ ચગાવતા ધાબા પરથી પડી જતા સગીરનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ નરોડામાં પદ્માવતી સોસાયટીની બાજુમાં આવેલા નરોડા પ્રાઈડમાં રહેતો 13 વર્ષનો ભરત પ્રજાપતિ ગઈકાલે સાંજે ઘર પર પતંગ ચગાવતો હતો ત્યારે ધાબા પરથી તેનો પગ લપસી જતાં નીચે પટકાયો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...