તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sushma Swarajs Adress Mahila Sammelan In Ahmedabad, Says We Do Air Strike For Self Defence

એરસ્ટ્રાઈક સામે ચાલીને નહિં પણ આત્મરક્ષા માટે કરી છેઃ સુષ્મા સ્વરાજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુષ્મા સ્વરાજની ફાઈલ તસવીર - Divya Bhaskar
સુષ્મા સ્વરાજની ફાઈલ તસવીર
  • અમદાવાદમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું મહિલા સંમેલનને સંબોધન
  • જેઓ ભાજપને મત નથી આપતા તેમને સમજાવવાના છેઃ સુષ્મા સ્વરાજ
અમદાવાદઃ આજે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ મહિલા સંમેલનમાં હાજરી આપવા અમદાવાદ આવ્યા હતા. આ દરમિયાન સુષ્મા સ્વરાજે પીએમ મોદીને જીતાડવાની અપીલ કરતા જણાવ્યું કે, એરસ્ટ્રાઈક સામે ચાલીને નહિં પણ આત્મરક્ષા માટે કરી છે, એરસ્ટ્રાઈકમાં કોઈ નિર્દોષ પાકીસ્તાની મરાયો નથી. જેઓ ભાજપને મત નથી આપતા તેમને સમજાવવાના છે.ભાજપને માનનારા તો ભાજપને જ મત આપવાના છે. ભાજપના વિરોધીને સાચી વાતો જણાવવાની છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓએ અગત્યનું યોગદાન આપ્યું છે.  
અન્ય સમાચારો પણ છે...