તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Pulwama Attack Conduct A Knowingly, Sadness Not Shown On Pm Face: Shankersinh Vaghela

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PMના ચહેરા પર દુઃખની ઝલક દેખાતી નથી, પુલવામા જાણી જોઈ કર્યું હોય એમ લાગે છેઃ શંકરસિંહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંકરસિંહ વાઘેલાની ફાઇલ તસવીર - Divya Bhaskar
શંકરસિંહ વાઘેલાની ફાઇલ તસવીર
  • પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન
  • જવાન શહીદ થયા હોય એ દેશના વડા કેવી રીતે હસી શકે?
અમદાવાદઃ કોંગ્રેસ, ભાજપ, રાજપા, જનવિકલ્પ પાર્ટી બાદ એનસીપીમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ શક્તિદળના કાર્યક્રમમાં પુલવામા આતંકી હુમલાને લઈ પીએમ મોદીની ઝાટકણી કાઢી છે. શંકરસિંહે જણાવ્યું કે, જવાન શહીદ થયા હોય એ દેશના વડા કેવી રીતે હસી શકે?, વડાપ્રધાનના ચહેરા પર દુઃખની ઝલક દેખાતી નથી. પુલવામા જાણી જોઈને કર્યું હોય એવું લાગે છે. નિષ્ફળતાને કારણે નિર્દોષ લોકોને મરવા દીધા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો