તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PSI આપઘાત મામલે ક્રાઈમ બ્રાન્ચ કરાઈ જશે, ફરિયાદમાં કરેલા આક્ષેપો અંગે નિવેદન લેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દેવેન્દ્રસિંહના પરિવારે કરેલા આક્ષેપોના આધારે ક્રાઈમ બ્રાન્ચ  નિવેદન લેશે
  • DYSP એન.પી. પટેલ રજા પર ઉતર્યા
અમદાવાદ: 1 જાન્યુઆરી 2018ના રોજ ગોલ્ડ મેડલિસ્ટ PSI દેવેન્દ્રસિંહ રાઠોડે ‘કરાઈ’એકેડમીના તાલીમાર્થી DYSP એન.પી. પટેલના ત્રાસથી આપધાત કર્યો હતો. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આજે કરાઈ જશે. મૃતક પીએસઆઈના સહકર્મીઓ, લેક્ચરર અને સ્ટાફ મેમ્બર્સના નિવેદન લેવાશે.
અન્ય સમાચારો પણ છે...