તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • PM Modi To Lay Umiya Dham Foundation On March 4, 5 Lakh Patidar Will Attend Ceremony

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 માર્ચે PM મોદીના હસ્તે અમદાવાદમાં ઉમિયા મંદિરનું ભૂમિપૂજન, 5 લાખ પાટીદારો ઉમટશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
100 વીઘામાં 1 હજાર કરોડના ખર્ચે સંકુલનું નિર્માણ થશે - Divya Bhaskar
100 વીઘામાં 1 હજાર કરોડના ખર્ચે સંકુલનું નિર્માણ થશે
  • 5 હજાર બહેનો 5 લાખ લોકોને પ્રસાદ પીરસશે
  • મોદી સાથે 22 હજાર લોકો 11 હજાર પાટલા પર બેસી મંદિરનું ભૂમિપૂજન કરશે

અમદાવાદઃ પીએમ મોદી 4 માર્ચે એટલે કે મહાશિવરાત્રિ નિમિત્તે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજી મંદિરનું ભૂમિપૂજન કરશે. આ કાર્યક્રમમાં રાજ્ય અને વિશ્વભરમાંથી 5 લાખથી વધુ પાટીદારો હાજરી આપશે. ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ અમદાવાદ દ્વારા 100 વીઘામાં 1 હજાર કરોડના ખર્ચે વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલનું નિર્માણ કરશે. તેમજ 11 હજારથી વધુ પાટલાઓ પર બેસી 22 હજાર લોકો ઉમિયા માતાજી મંદિરની ભૂમિ પૂજા કરી વિશ્વ વિક્રમ સ્થપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો