તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PUBG ગેમ પર પ્રતિબંધ છતાં આલ્ફા એન્જીનીયરીંગ કોલેજે વિદ્યાર્થીઓને પબજી ગેમ રમાડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક કાર્યકરે કોલેજ સામે કાર્યવાહી માટે ગૃહ વિભાગ તથા સરકારને પત્ર લખ્યો

અમદાવાદ: સ્કૂલ-કોલેજના બાળકો પબજી ગેમ ન રમે તે માટે સરકારે  પરિપત્ર બહાર પાડ્યો હતો. જોકે, સરકારના આ પરિપત્રને ગાંધીનગરના ખાત્રજમાં આવેલી આલ્ફા એન્જીનીયરીંગ કોલેજ ઘોળીને પી ગઈ છે. કોલેજે વિદ્યાર્થીઓને કોલેજમાં જ પબજી ગેમ રમાડી હતી.જેને લઈ એક સામાજિક કાર્યકરે ચંદ્રવદન ધ્રુવે ગૃહમંત્રી, શિક્ષણ વિભાગ અને પોલીસ વડાને આ અંગે અરજી કરી છે.

કોલેજે પબજીની અવેરનેસના બદલે પબજીને પ્રોત્સાહન કર્યું વિધાર્થીઓને ગેરમાર્ગે દોર્યા: આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે પબજી ન રમવા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાને બદલે વિધાર્થીઓને ગેરમાર્ગે દોર્યા છે. સામાજીક કાર્યકરે તેમની અરજીમાં કોલેજ સંચાલક અને પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી છે. અરજીમાં લખવામાં આવ્યું છે કે, જે ગેમનુ દુષણ વિધાર્થીઓને હેરાન કરે છે તે જ દુષણને કોલેજ પ્રોત્સાહન આપી રહી છે. આવી ભુલ બીજી કોઈ કોલેજ ન કરે તે માટે કડક પગલા લેવા જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો