તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંચ ગામમાં ફટાકડાની ફેકટરીમાં લાગેલી આગમાં દાઝેલા યુવકનું સારવાર દરમિયાન મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં 4 દાઝ્યા હતા
  • હજૂ 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
અમદાવાદ: અમદાવાદ નજીક આવેલા વાંચ ગામના ખેતરમાં ચાલતી ફટાકડાની ફેકટરીમા ગુરુવારે લાગેલી આગમા દાઝી ગયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 21 વર્ષીય ઓમપ્રકાશ ઉદયરાજ યાદવ નામનો યુવક દાઝી ગયો હતો. ફેકટરીમાં ઓમપ્રકાશ કામ કરતો હતો. અન્ય ત્રણ દાઝેલ લોકો હજી પણ હોસ્પિટલમાં દાખલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો