તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં વાઘ હોવાની વનવિભાગની પુષ્ટિ, નાઈટ વિઝન કેમેરામાં દેખાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: મહીસાગર જિલ્લાના વનવિસ્તારમાં વાઘ હોવાની વનવિભાગે પુષ્ટિ કરી છે. આ વાઘ નાઈટ વિઝન કેમેરામાં દેખાયો હતો. જેથી હવે ગુજરાત સિંહ, વાઘ અને દીપડા ત્રણેય મોટા પ્રાણી ધરાવતું પ્રથમ રાજ્ય બની ગયું છે.