તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોરેન ડેલિગેટ્સ અને VIPના સ્વાગતમાં રૂ.3 કરોડથી વધુનો ખર્ચ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: 18થી 20 જાન્યુઆરી ગુજરાત વાઈબ્રન્ટ સમિટ શરૂ થઈ રહી છે. જેમાં વિશ્વભરમાંથી રાજનેતાઓ, મલ્ટિનેશનલ કંપનીના ડેલિગેટ્સ તેમજ VIP આવવાના છે. ત્યારે તેમના વેલકમ માટે રાજ્ય સરકાર 3 કરોડથી પણ વધુનો ખર્ચ કરશે. 


એરપોર્ટ બ્યૂટિફિકેશન માટેનું ટેન્ડર

 

વાઈબ્રન્ચ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર VIPના સ્વાગત માટે ગુજરાત સરકારે 3 કરોડથી વધુના ખર્ચે એરપોર્ટ બ્યૂટીફિકેશનનું ટેન્ડર બહાર પાડ્યું છે. ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે ટેન્ડર બહાર પાડ્યું હતું. 


શું વ્યવસ્થા કરાશે ?

 

- એરપોર્ટ પર લાઈટિંગ કરાશે
- મહેમાનોને બેસવા માટે સોફાની વ્યવસ્થા
- સ્ટેજ, ડોમ અને હેલ્પ ડેસ્કની વ્યવસ્થા
- મહેમાનો માટે ચા-કોફીની વ્યવસ્થા

અન્ય સમાચારો પણ છે...