હેકિંગ / ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક, હાર્દિક પટેલનો કથિત વીડિયો પોસ્ટ કર્યો

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 07:10 PM
ગુજરાત કોંગ્રેસની વેબસાઈટનો સ્ક્રિન શોટ
ગુજરાત કોંગ્રેસની વેબસાઈટનો સ્ક્રિન શોટ

  • ભાજપના પ્રવક્તા તજીંદરપાલસિંઘ બગ્ગાએ સ્ક્રિન શોટ ટ્વિટ કરી રાહુલ ગાંધીને સવાલ કર્યો

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક કરી હાર્દિક પટેલનો કથિત જુનો વિડીયો વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા તજીંદરપાલસિંઘ બગ્ગાએ સ્ક્રિન શોટ ટ્વિટ કરી રાહુલ ગાંધીને સવાલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 12 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ વીડિયો વિધાનસભા 2017 ચૂંટણીના થોડા સમય પહેલા નવેમ્બર મહિનામાં વાઈરલ થયો હતો.

X
ગુજરાત કોંગ્રેસની વેબસાઈટનો સ્ક્રિન શોટગુજરાત કોંગ્રેસની વેબસાઈટનો સ્ક્રિન શોટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App