તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેટેલાઈટમાંથી 6.80 લાખનો દારૂ ઝડપાયો, બંગલો ભાડે રાખી દારૂ વેચનારા બે ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંગલાની અંદરની તસવીર - Divya Bhaskar
બંગલાની અંદરની તસવીર

અમદાવાદઃ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સેટેલાઈટ વિસ્તારમાં રેડ કરી રૂ. 6.80 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આરોપી એવા સચિન ઠાકર અને ધવલ રાદડીયા હિમાલયા ટાવર પાછળ બિજલ બંગ્લોઝમાં બંગલો ભાડે રાખી દારૂનું વેચાણ કરતા હતા. તેની સાથે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલે ફોર્ચ્યુનર, શેવરોલેટ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.